Gujarati Good Night videos by AJ Anand Watch Free
Published On : 24-Jan-2019 09:00pm858 views
- Shows Videos
- Speeches Videos
- Natak Videos
- Comedy Videos
- Shabdotsav Videos
- Poem Videos
- Sangeet Videos
- Web Series Videos
- Short Films Videos
- Talk Show Videos
- Romantic Videos
- Comedy Film Videos
- Suspense Videos
- Sci-fi Videos
- Motivational Videos
- Social Videos
- Drama Videos
- Action Videos
- Horror Videos
- Sahityotsav Videos
- Song Videos
- Saurashtra Book Fair Videos
- Josh Talks Videos
- Children Stories Videos
- Story Videos
- Mushayra Videos
- Book Reviews Videos
20 Comments
ખૂબ ખૂબ આભાર યાજ્ઞિક રાવલ અને મરીઝ ની ગઝલો જ એવી હોય છે કે એ બોલતા આપોઆપ અવાજમા મીઠાસ આવી જાય છે..??
આભાર સિમરનજી..અને જીવનની મજા તેને માણવામા જ છે..અને જે હારે છે એજ તો જીતવાનું મહત્વ જાણે છે..એટલે જીવનમાં ગમે તેટલી મુશ્કેલીઓ આવે આપણે આગળ વધતા રહેવું જોઈએ..??
ખૂબ સરસ ને તદ્દન સાચી વાત કરી આપે.... જીવન ત્યારે જ જીવ્યા કહેવાઈએ k જ્યારે એને માણતા શીખીએ નય k સતત આનારા સમયની ફિકરમાં પસાર કરીએ.... રસ્તે આવનારા પત્થર જ આપણને યોગ્ય રસ્તો બતાવે છે.... જેથી પડી જઈએ તો હાર ન માનવી પણ યોગ્ય રસ્તો મળે ત્યાં લગી ચાલ્યા કરવું...
થેન્ક યુ સત્યેન્દ્રભાઈ..અમારુ પ્રેઝનટેશન સારી રીતે લોકો સુધી પહોંચે એજ અમારો પ્રયત્ન હોય છે..??
Very nice anandbhai... U r awesome... I like u r voice and way of presentation...
હા તન્વીજી જો સાચી વાત છે..ઘણી વાર આપણે ભૂતકાળ ને યાદ કરીને આપણા વર્તમાન ને પણ ખરાબ કરીયે છીએ..??
હા...યોગ્ય કહ્યું આનંદ ભાઈ તમે... દરેક ને બસ બધું તાત્કાલિક જોઈયે છે. બાજુવાળા ની કરતા વધુ વસાવવું છે... બસ દેખાદેખી... અને ના મળે એટલે વ્યથિત થાય.. ભૂલી સઘળી ભવિષ્ય ની ચિંતા વર્તમાન માં જીવીએ.. જે મળ્યું છે એનો આનંદ લય્યે.
વાહ આનંદભાઈ ખૂબ સરસ વાત રજૂ કરી... આખા રસ્તાની ચિંતા ન કરવી જોઈએ જેમ આગળ વધશું તેમ તેમ રસ્તો કપાતો રહેશે કદાચ ક્યાંક એ રાહમાં આગળ નવું કઈ જાણવા કે નવું કઈ શીખવા કે નવીજ કોઈ રાહ મળશે...મજા આવી ગઈ ભાઈ આજે જોરદાર રજુવાત રહી આપની...બસ આવું નવું નવું રોજ પીરસતા રહો એવી દિલથી શુભેચ્છાઓ તમને....
Saras.......